તા
31-01-2023 ના
રોજ G-20 અંતર્ગત
પેટ્રોલિયમ conservation research
association ના જુનાગઢ ના ટ્રેનર શ્રી
અલ્તાફ ભાઈ કુરેશી દ્વારા ડો.સુભાષ મહિલા કોલેજ
ઓફ એજ્યુકેશન જુનાગઢ ની 38 મી
તાલીમાર્થી બહેનો સમક્ષ ઉર્જા સરક્ષણ ઉપર
મનનીય પ્રવચન આપવામાં આવ્યું હતું પ્રવચન ની
સાથે સાથે ઉર્જા બચાવો એ
થીમ આધારિત ચાર જેટલા વિડીયો
તાલીમાર્થી ઑ ને બતાવી દરરોજના
કાર્ય માં વીજળી અને ગેસ
ની બચત કેવી રીતે કરી
શકાય તેની વિસ્તૃત સમાજ તેમના દ્વારા આપવામાં
આવી હતી.એકંદરે કાર્યક્રમ નું
આયોજન વક્તવ્ય બધુ જ અસરકારક
હતું.