Poster Making Competition
Date :- 13/03/2023
Report - 1
Faculty :
Prof. Dr. L.D. Sharma
તારીખ 13 3 23 ના રોજ ડો. સુભાષ મહિલા કોલેજમાં જી-20 અંતર્ગત પોસ્ટર મેકિંગ સ્પર્ધા નું આયોજન કરવામાં
આવ્યું હતું આ
સ્પર્ધા માં G – 20 દેશો ની સંસ્કૃતિ ને રજૂ કરતું ચિત્ર દોરવાનું હતું આ
સ્પર્ધામાં કુલ ૧૪ બહેનોએ ભાગ લીધો હતો બધી બહેનોએ જુદા જુદા દેશોની સંસ્કૃતિને પોસ્ટર ઉપર ખૂબ જ સુંદર રીતે પ્રદર્શિત કરી હતી આ
કાર્યક્રમનું સંચાલન અને આયોજન ડો. લતાબેન ડી. શર્માએ કર્યું હતું આ સ્પર્ધામાં પ્રથમ નંબરે જાદવ અંજલિ જયંતીભાઈ દ્વિતીય નંબરે ચાવડા નીધિ ભરતભાઈ
અને તૃતીય નંબરે
પરાલિયા રાઘુબેન
વિજેતા બન્યા હતા કોલેજના આચાર્ય શ્રી પરમાર સાહેબ અને સંસ્થાના પ્રમુખ શ્રી જવાહરભાઈ ચાવડાએ વિજેતા બહેનોને અભિનંદન આપ્યા હતા