તા. ૦૫/૦૪/૨૦૨૩
અહેવાલ
ડો.સુભાષ મહિલા કોલેજ ઓફ એજ્યુકેશન જુનાગઢમાં G 20 અંતર્ગત એક સેમીનાર નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમીનાર નું આયોજન અમારી કોલેજના
પ્રાધ્યાપક શ્રી ડો.લતાકુમારી શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ના મુખ્ય
વક્તા શ્રી મહેશભાઈ પી. વાઘેલા સાહેબ હતા. સેમીનાર નું આયોજન અમારા નોડલ ઓફિસર લતા
કુમારી શર્માએ કર્યું હતુ. સેમીનાર વક્તા તરીકે ચાર તાલીમાર્થી બહેનોએ ભાગ લીધેલો
હતો. કાર્યક્રમ નું સંચાલન ગોઢાણીયા ધારાએ કર્યું હતું.